વડોદરા — ગુજરાત
વડોદરા નિલેશ વણઝારા હત્યા કેસ: 4 આરોપીઓની ધરપકડ, હત્યા માટે 30 લાખ રૂપિયા અને એક બંગલાની આપી હતી 'સોપારી'
વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં થયેલી નિલેશ વણઝારાની ઘાતકી હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સઘન તપાસ બાદ કપુરાઈ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી