વડોદરા — ગુજરાત
બેંક ઓફ બરોડા લાવી શાનદાર ફેસ્ટિવલ ઓફર: હોમ અને કાર લોનમાં મહિલાઓને મળશે વિશેષ છૂટ
Bank of Baroda home loan: જો તમે આ તહેવારોની મોસમમાં નવું ઘર કે નવી કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે.
ABP અસ્મિતા