ટેકનોલોજીના સમાચાર
સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇન્ટરનેટના ઉપયોગને દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ અધિકાર બાળકોને પણ મળેલો છે. તેમને આનાથી સંપૂર્ણપણે વંચિત રાખવા ખોટું હશે.
કેવા ઘરોમાં સોલાર પેનલ ના લગાવવી જોઈએ? ખોટો ખર્ચો કરતા પહેલા આ જાણી લેજો
સોલર પેનલ લગાવવી દરેક ઘર માટે ફાયદાકારક હોય જ તે જરૂરી નથી. કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જેના પર અગાઉથી વિચાર કરવો જોઈએ; અન્યથા, સોલર પેનલ લગાવવી ફાયદાકારક સાબિત ન પણ થાય.
Breaking News : કેનેડાએ શરૂ કર્યું નવું IRCC એપ્લિકેશન ટ્રેકર, હવે સ્ટડી અને વર્ક પરમિટથી લઈને PR અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે
કેનેડા ઇમિગ્રેશન માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે! IRCC દ્વારા એક નવું એપ્લિકેશન સ્ટેટસ ટ્રેકર (ATS) ટૂલ શરૂ કરાયું છે. આનાથી સ્ટડી પરમિટ, વર્ક પરમિટ, વિઝિટર વિઝા અને PR અરજીઓની સ્થિતિ સરળતાથી જાણી શકાશે.
AI થી થશે ‘બમ્પર કમાણી’, આગામી 5 વર્ષમાં બદલાઈ જશે રોજગારનો ‘આખો અંદાજ’
હાલ દુનિયામાં ચારેય બાજુ AI ની ચર્ચા થઈ રહી છે. એવામાં સૌથી મોટો સવાલ એ હોય છે કે, આ ટેકનોલોજી શું આપણી નોકરીઓ ખાવા માટે આવી છે કે પછી કમાણીના નવા દરવાજા ખોલવા?
મસ્ક ભાઈ, વર્ષ 2028ની રાહ શું જોવી ? આ કારનામું તો રોહિત શેટ્ટી વર્ષ 2008માં જ કરી ચૂક્યા છે, હવે કઇંક નવું લાવો
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્ક જ્યારે પણ કંઈક નવું લઈને આવે છે, ત્યારે આખી દુનિયા ચોંકી જાય છે. જો કે, આ વખતે દાવ ઊંધો પડ્યો છે.
Jioનો 365 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, રોજ મળશે 2.5 GB ડેટા અને JioHotstar ફ્રી
ટેલિકોમ ઓપરેટર Jio તેના લાખો ગ્રાહકો માટે શ્રેષ્ઠ લાભો ધરાવતા અનેક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે, જેમાં એક મહિનાના વિકલ્પોથી લઈને વાર્ષિક રિચાર્જ પ્લાન સુધીનો સમાવેશ થાય છે.
એલન મસ્કની હવામાં ઉડતી કાર ટેસ્લા રોડસ્ટરર રજૂ, 1 મિનિટથી ઓછા સમયમાં 0-96 કિમી પ્રતિ કલાકની સ્પીડ
Tesla Roadster Rocket Unveiled : ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કંપનીએ તેની નવી પેઢીની રોડસ્ટર સ્પોર્ટ્સ કાર રજૂ કરી છે. આ કારની સૌથી મોટી ખાસિયત તેની રોકેટ જેવી ટેકનોલોજી છે, જેને હવામાં કરતબ કરવા માટ…