મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ટેકનોલોજીના સમાચાર

સ્માર્ટફોન અને ગેજેટ્સ, નવી એપ, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ — ટેકનોલોજીના સમાચાર ગુજરાતીમાં. નવી ટેકનોલોજી રોજિંદા વપરાશમાં ખરેખર શું બદલે છે તેના પર ધ્યાન રાખીને અહેવાલો પસંદ કરાય છે.

દેશી કંપનીનો બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ, iPhone જેવી બેક પેનલ

Mivi One 5G Launch : સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક મેડ ઇન ઈન્ડિયા મોબાઇલ લોન્ચ થયો છે. આ વખતે દેશી કંપની Mivi એ તેનો પ્રથમ સ્માર્ટફોન Mivi One 5G રજૂ કર્યો છે, જે બજેટ ડિવાઇઝ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Smartphone Safety Tips: ટેબલ પર ફોન કેવી રીતે રાખવો? એક નાની ભૂલથી કેમેરા અને સ્ક્રીનને થઈ શકે છે નુકસાન

Smartphone ટેબલ પર રાખતી વખતે કેમેરા મોડ્યુલ અને સ્ક્રીનને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણો ફોન Face Up કે Face Down રાખવો અને કઈ બાબતોનું ધ્યાન રાખવું.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Breaking News: TRAIનો મોટો નિર્ણય, Jio-Airtel-Vodafone 21 ઓક્ટોબરથી ઇન્ટરનેટ વગરના પ્લાન લોન્ચ કરશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા નિયમો હેઠળ 21 ઓક્ટોબર 2026થી Jio, Airtel અને Vodafone Idea સહિતની ટેલિકોમ કંપનીઓએ વધુ વિકલ્પો સાથે માત્ર વોઇસ કોલિંગ અને SMSવાળા પ્લાન ઓફર કરવા પડશે…

TV9 ગુજરાતી

ગાડીમાં ફોન ચાર્જ કરો છો ? તો સાવધાન… આ 1 ભૂલ તમારા ફોનની બેટરી અને કાર બંનેને બગાડી દેશે

આજના સમયમાં કારમાં મુસાફરી કરતી વખતે ફોનની બેટરી Low થાય એટલે તેને ચાર્જિંગમાં મૂકી દેવો એક સામાન્ય વાત છે. એવામાં શું તમે જાણો છો કે, તમારી આ જ નાનકડી ટેવ અથવા અજાણતા થતી એક નાની ભૂલ તમારા સ્માર્ટફોન…

TV9 ગુજરાતી

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો

લેપટોપ ખરીદતી વખતે પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ સાથે બેટરી લાઇફ એક મહત્વપૂર્ણ પરિબળ છે. જોકે ઘણા લોકો એક જ ચાર્જ પર લેપટોપ કેટલો સમય ચાલવવું જોઈએ તે અંગે મૂંઝવણમાં હોય છે.

ABP અસ્મિતા

Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi 18 Pro Max price: ટેકનોલોજી જગતમાં અગ્રણી સ્થાન ધરાવતી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ પોતાની સૌથી પ્રીમિયમ ફ્લેગશિપ શ્રેણી સત્તાવાર રીતે વૈશ્વિક બજારમાં રજૂ કરી દીધી છે.

ABP અસ્મિતા

200MP ટ્રિપલ રિયર કેમેરા સાથે દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

Oppo Find X10 Series Launch : ઓપ્પો કંપનીએ તેની ફ્લેગશિપ Oppo Find X10 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરી છે. લેટેસ્ટ ઓપ્પો ફાઈન્ડ એક્સ10 સીરિઝમાં 3 મોડલ - ઓપ્પો ફાઇન્ડ X10, Oppo Find X10 E અને ઓપ્પો ફાઇન્ડ એ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

RO Buying Tips: ઘરમાં RO લગાવવું જરૂરી છે કે નહીં? પહેલા પાણીની આ વાત સમજો, જાણો કઈ ટેક્નોલોજી શું કરે છે

ઘરમાં પાણી શુદ્ધ કરવા માટે RO જ જરૂરી છે? RO, UV અને UFમાં શું તફાવત છે અને કયા પ્રકારના પાણી માટે કઈ ટેક્નોલોજી ઉપયોગી થઈ શકે છે? સરળ ભાષામાં જાણો.

TV9 ગુજરાતી

શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones

દરરોજ ઉપયોગ માટે હેડફોનની પસંદગી કરતી વખતે ઘણીવાર માત્ર સાઉન્ડ ક્વોલિટી જ મહત્વની નથી હોતી. બેટરી લાઇફ, નોઇઝ કેન્સલેશન, કનેક્ટિવિટી, કંટ્રોલ્સ અને આરામ આ તમામ બાબતો પણ નક્કી કરે છે કે કામ, મુસાફરી અથવ…

ABP અસ્મિતા

NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક

NSE IPO allotment Status: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) ના મેગા IPO માં પોતાના નાણાંનું રોકાણ કરનારા લાખો રોકાણકારોની રાહ આખરે પૂરી થવા જઈ રહી છે.

ABP અસ્મિતા