Jioનો 98 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, 2GB હાઈ સ્પીડ ડેટા અને ઘણા લાભ
લાંબી વેલિડિટી, પૂરતો દૈનિક ડેટા, અનલિમિટેડ 5G અને મનોરંજન કે AI જેવી સુવિધાઓ પણ મળતી હોય. Reliance Jioનો ₹999નો પ્રીપેડ પ્લાન વિવિધ લાભોનું મિશ્રણ પૂરું પાડીને આ જરૂરિયાતને પૂર્ણ કરે છે.