Knowledge News : વાપર્યા વિના જ વપરાઈ જાય છે તમારા મોબાઈલના ડેટા ? ફોનના સેટિંગ્સમાં જઈને માત્ર 3 ફેરફાર કરો અને બચાવો ઈન્ટરનેટ ડેટા
Saving mobile data : ઘણીવાર એવું બને છે કે ઉપયોગ ના કરવા છતાં પણ મોબાઈલ ડેટા ઝડપથી ખતમ થઈ જાય છે. તેના માટે કેટલાક કારણો મુખ્યત્વે જવાબદાર છે.