મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરેન્દ્રનગરના સમાચાર

સુરેન્દ્રનગર અને જોડિયું શહેર વઢવાણ કપાસના વેપારનું કેન્દ્ર છે. નાના રણનું ઘુડખર અભયારણ્ય, ખારાઘોડાનાં મીઠાનાં અગર, થાનગઢનો સિરામિક ઉદ્યોગ અને તરણેતરનો મેળો — આ જિલ્લાની ચાર જુદી ઓળખ. કપાસના ભાવ, અગરિયાઓના પ્રશ્નો, વન્યજીવ અને વહીવટના સમાચાર અહીં.

નવરાત્રીના પ્રથમ દિવસે મા ચામુંડાના દર્શન કરવા ઉમટ્યા લાખો શ્રદ્ધાળુઓ, ચોટીલા ધામમાં ડુંગર પર લાગી લાંબી કતારો – જુઓ Video

સુરેન્દ્રનગરના ચોટીલા યાત્રાધામમાં નવરાત્રીના પ્રથમ દિવસે મા ચામુંડાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આસો માસના પ્રારંભે રવિવારની રજા હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ…

TV9 ગુજરાતી