સુરેન્દ્રનગર — ગુજરાત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
Surendranagar: સૌરાષ્ટ્રમાં પોલીસ અને ખુંખાર ગુનેગારો વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ હોય તેમ એક જ રાતમાં પોલીસ પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે.
ABP અસ્મિતા