મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Surat Breaking: સુરતમાં મોટા નવરાત્રિ આયોજનો માટે ફાયર વિભાગની કડક ગાઇડલાઇન જાહેર : પંડાલો માટે 30 શરતો લાગુ

નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે મોટા ગરબા આયોજનો માટે 30 કડક શરતો સાથેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી છે.

TV9 ગુજરાતી

Surat Breaking : સુરતમાં બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટ વિવાદમાં, રસોડામાં સડેલા બટાકા અને વાસી મશરૂમ મળતાં હોબાળો, ગ્રાહકોનો ભારે રોષ

સુરતના પોશ વિસ્તાર પાર્લે પોઈન્ટ સ્થિત જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ નેશન'માં ગ્રાહકોને સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે.

TV9 ગુજરાતી