સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat Breaking: વકીલોની હડતાળ કાયદેસર કે ગેરકાયદે ? નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે વકીલોમાં ભારે આક્રોશ
રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે સુરત જિલ્લા વકીલ મંડળે લાલઘૂમ થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
TV9 ગુજરાતી