સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરત ટેક્સટાઈલ માર્કેટની લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા, ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થઈ જતા અંદર રહેલા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
TV9 ગુજરાતી