મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરતના સમાચાર

તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.

Breaking News : સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન, SMC કાર્યવાહી પર ઉગ્ર વિવાદ

સુરતના માન દરવાજા સ્થિત ખાજા નગરમાં SMC દ્વારા મંદિર તોડવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોના મતે, ગંદકી દૂર કરી આ સ્થળે મંદિર નિર્માણ થયું હતું.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

Breaking News: સુરતમાં નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ, 2 હજાર બોક્સ જપ્ત, જુઓ Video

સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. લસકાણા પોલીસે ગઢપુરના સહજાનંદ હબમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી બનાવટી સાબુના 2,000 બોક્સ મળી આવ્યા હતા.

TV9 ગુજરાતી

Breaking News : સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી 11 ફોન અને 8 સીમ મળી આવતા કાર્યવાહી, 8 કર્મચારીઓ સસ્પેન્ડ

સુરત ( Surat)ની લાજપોર જેલમાં વિજિલન્સના દરોડાનો કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેલ અધિકારી અને કર્મચારીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. DGએ ત્વરીત અસરથી 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

TV9 ગુજરાતી