સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયુ સમાધાન પંચ , છૂટાછેડા સહિતના સામાજિક પ્રશ્નોના નિવારણ માટે કરાઈ રચના
સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ‘સમાધાન પંચ’ શરૂ કરવામાં આવ્યું છે. છૂટાછેડા, મિલકત સહિતના વિવાદો કોર્ટ સુધી પહોંચતા પહેલાં પંચ દ્વારા સુલઝાવવામાં આવશે.
TV9 ગુજરાતી