સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Surat/ ભેસ્તાનમાં બાંધકામ સાઇટ પર પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 અને 3 વર્ષનાં ભાઈ-બહેનનાં મોત
GSTV Gujarati news
2 સ્રોતમાં — Gujarat Vandan