સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ, આરોગ્ય વિભાગે ઘારી માટેના માવાના નમૂના એકત્ર કર્યા
તહેવારોની મોસમ પૂર્વે સુરત આરોગ્ય વિભાગે ફૂડ સેફ્ટી સુનિશ્ચિત કરવા મીઠાઈ વિક્રેતાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ચંદી પડવાના તહેવારને અનુલક્ષીને ઘારી બનાવતા વેપારીઓને ત્યાંથી માવાના નમૂના એકત્ર કરવામાં આ…
TV9 ગુજરાતી