સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : ટાઈગર શ્રોફના ફાયરિંગમાં વપરાયેલી બંદૂકો સુરતમાંથી મળી આવી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટાઈગર શ્રોફ (Tiger Shroff)ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગોળીબારમાં વપરાયેલી બંદૂકો પણ જપ્ત કરી છે.
TV9 ગુજરાતી