સુરત — ગુજરાત
Breaking News: સુરત એરપોર્ટ પર AI એક્સપ્રેસની ફ્લાઇટના મુસાફરને થયો કડવો અનુભવ, ફ્લાઇટમાં પ્રવેશ ન આપતા મુસાફરનો હોબાળો, જુઓ Video
સુરત એરપોર્ટ પર બેંગ્લુરુ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના મુસાફરને અટકાવતાં ભારે હોબાળો થયો હતો. મુસાફરનો આક્ષેપ છે કે ફ્લાઇટના પ્રસ્થાનમાં હજુ સમય બાકી હોવા છતાં તેને ફ્લાઇટમાં પ્રવેશ આપવામાં આવ્…
TV9 ગુજરાતી