મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — ગુજરાત

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં થશે શરૂ, જાણો રૂટ અને સ્ટોપેજ સહિત તમામ માહિતી

આ ટ્રેન સુરત અને ઉદયપુર વચ્ચે લગભગ 530 કિલોમીટરનું અંતર કાપશે. રેલવેના જણાવ્યા અનુસાર આ મુસાફરીમાં લગભગ 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : સુરતથી ઉદેપુર વચ્ચે 2 ઓક્ટોબરથી દોડશે વંદેભારત, 7.5 કલાકમાં કાપશે 530 કિ.મી.નુ અંતર, અમદાવાદના કાલુપુરમાં નહીં, રસ્તામાં આટલા સ્ટેશને ઊભી રહેશે

દક્ષિણ ગુજરાતના સુરત અને રાજસ્થાનના ઉદેપુર વચ્ચેના 530 કિલોમીટરનું અંતર હવે માત્ર 7.5 કલાકમાં જ કાપી શકાશે. પશ્ચિમ રેલવે દ્વારા આગામી 2 ઓક્ટોબરથી સુરત-ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન દોડાવાશે.

TV9 ગુજરાતી