Breaking News : ગુજરાતને મળી મોટી ભેટ, સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત કરતી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેને લીલી ઝંડી આપી.
TV9 ગુજરાતી