સુરત — ગુજરાત
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં, NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO એક્શનમાં આવ્યુ છે. NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. ધારાસભ્યના પત્ર બાદ RTO વિભાગ જાણે સફાળુ જાગ્યુ અને માર્ગ સલામતી સામે જોખમ ઉભુ…
TV9 ગુજરાતી