મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — ગુજરાત

સુરતના કાપડ ઉદ્યોગ પર ઘેરાયા સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા 50% વેપાર ઘટી ગયો

સુરતના કાપડ ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. કોલસાના ભાવ બમણા થતાં અને ડાઇઝ-કેમિકલ્સ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે.

TV9 ગુજરાતી