સુરત — ગુજરાત
Breaking News : ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ અને સુરતની 4 પેઢી સામે પગલાં
કરજણમાં મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી બાતમીના આધારે મેસર્સ ચામુંડા ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી કોડીનયુક્ત કફ સિરપની 13,938 બોટલો, જેની કિંમત અંદાજે રૂ. 27.
TV9 ગુજરાતી