સુરત — ગુજરાત
Breaking News : સુરતની શાળામાં 400 વિદ્યાર્થીઓ હતા અને લાગી આગ, સ્ટાફની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી, જુઓ Video
સુરતના અમરોલી વિસ્તારમાં નગર પ્રાથમિક શાળામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. 400 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર હતા. શિક્ષકની સમયસૂચકતા અને ફાયર સેફ્ટી સાધનના ઉપયોગથી આગને કાબૂમાં લેવાઈ, જેના પરિણા…
TV9 ગુજરાતી