Surat Breaking News : સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો, 10થી વધુ પોલીસ ટીમો તૈનાત ! જુઓ Video
સુરતમાં નવરાત્રીના પાવન અવસર પર સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડુમસ ક્ષેત્રમાં પોલીસની વિશેષ ટીમ અને ટેક્નોલોજીના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવામાં આવી…
TV9 ગુજરાતી