મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — ગુજરાત

Breaking News : સુરતમાં મેઘો ફરી મેહરબાન, વિયરકમ કોઝવે પર વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video

સુરત શહેરમાં લાંબા સમય બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ગત મોડી રાત્રીના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં પણ ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે.

TV9 ગુજરાતી