મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સુરત — ગુજરાત

Breaking News : સુરતમાં અચાનક બદલાયું વાતાવરણ, કતારગામ અને ડભોલી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ! જુઓ Video

સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના ડભોલી, વેડ રોડ, કતારગામ અને સિંગણપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં ગ્રાહકોના Video બાદ તંત્ર એક્શનમાં, D-Mart થી Blinkit સુધી તંત્રનો સપાટો

સુરતમાં ઓનલાઈન ફૂડમાં ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. D-Martથી Blinkit સુધી તંત્રનો સપાટો બોલી ગયો છે.ફૂડ ક્વોલિટી પર સવાલો થઈ રહ્યા છે. તો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી