રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: મહાન અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. ગુરુવાર, 8 ઓક્ટોબરની સવારે તેમને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ સવારે 5 વાગીને 20 મિનિટે તેમણે અંત…
Breaking News : નાના પાટેકર વિરાટ કોહલીના મોટા ચાહક હતા, ક્રિકેટર આઉટ થાય તો જમવાનું છોડી દેતા, જુઓ ફોટો
દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar )નું 75 વર્ષનું ઉંમરે નિધન થયું છે. ગોવા સ્થિત તેમના ઘરે તેમની તબિયત લથડી હતી. સવારે 5 :20 કલાકે મૃત જાહેર કર્યા છે.નાના પાટેકરનો ક્રિકેટ સાથે ખાસ કનેક્શન હતુ.
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
Breaking News: શું અમદાવાદ 2036 ઓલિમ્પિકનું આયોજન કરશે? આ 6 દેશો ભારત સાથે રેસમાં
ભારત 2036માં પ્રથમ વખત ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે અને અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ દાવેદારી માટે અન્ય 6 દેશો પણ રેસમાં છે.
ભુવનેશ્વર કુમારની 4 વર્ષ બાદ વાપસી, હવે મોહમ્મદ શમી માટે પણ ખુલશે ટીમ ઈન્ડિયાનો દરવાજો?
ભુવનેશ્વર કુમારની ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી થતાં મોહમ્મદ શમીના કમબેકની ચર્ચા પણ શરૂ થઈ છે. બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાનું માનવું છે કે શમીમાં હજુ પણ ટીમ ઈન્ડિયા માટે રમવાની ક્ષમતા અને આગ છે…
IND vs WI: રાંચીમાં આજ સુધી નથી બન્યા 200 રન, શું ટીમ ઈન્ડિયા તોડશે આ રેકોર્ડ?
રાંચીના JSCA સ્ટેડિયમમાં સાડા ત્રણ વર્ષ પછી T20 આંતરરાષ્ટ્રીય મેચ યોજાશે. ટીમ ઈન્ડિયા છેલ્લી વખત આ મેદાન પર હારી ગઈ હતી. આ વખતે, લક્ષ્ય જીતવાનો તો છે જ.
Ishan Kishan: સૌથી વધુ ચોગ્ગા, સૌથી વધુ રન… ઈશાન કિશને બે મોટા રેકોર્ડ તોડ્યા
ઈશાન કિશને ટીમ ઈન્ડિયામાં કબમેક બાદથી જોરદાર પ્રદર્શન કર્યું છે, તેણે T20 ફોર્મેટમાં તો એટલું સારું પ્રદર્શન કર્યું છે કે એક બાબતમાં પણ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.
IPL 2027: રિષભ પંત માટે દિલ્હી કેપિટલ્સના કોચ સૌરવ ગાંગુલીનો ખાસ પ્લાન, હવે આ ભૂમિકામાં રમશે?
IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચ સૌરવ ગાંગુલીએ રિષભ પંતને લઈને મોટો પ્લાન જણાવ્યો છે. ગાંગુલીનું માનવું છે કે પંત ટીમના મિડલ ઓર્ડરમાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે.
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે 5 ODI માટે 2 અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારશે BCCI ! જાણો કેમ
ભારતીય ટીમ આગામી થોડા અઠવાડિયામાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડમાં T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમશે. T20 શ્રેણી માટે ટીમની પસંદગી થઈ ચૂકી છે, પરંતુ ODI શ્રેણી માટે ટીમ આગામી અઠવાડિય…