મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: રાંચીમાં પણ વૈભવ સૂર્યવંશીને તક ન મળી, સતત ફ્લોપ છતાં સંજુ સેમસન પ્લેઈંગ-11માં સામેલ

ભારતીય ક્રિકેટ ટીમે રાંચીમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, અને વારંવાર નિષ્ફળતા છતાં સંજુ સેમસનને તક આપવામાં આવી હતી.

TV9 ગુજરાતી

Video: એક કચોરી, દો સમોસા… રાંચી T20 પહેલા ઈશાન કિશનને મળ્યો ખાસ મેસેજ

વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે બીજી T20 મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ઈશાન કિશનને એક ખાસ મેસેજ મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

TV9 ગુજરાતી

Breaking News: ભારત સામેની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે ખેલાડીઓ ઈજાના કારણે બહાર

ન્યૂઝીલેન્ડે થોડા દિવસ પહેલા ભારત સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી પરંતુ લગભગ બે અઠવાડિયા પહેલા જ ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ટીમના બે ખેલાડીઓ ઇજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

TV9 ગુજરાતી

Breaking News: ન્યૂઝીલેન્ડ શ્રેણી પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી

2026-27 રણજી ટ્રોફી સીઝન માટે સૌરાષ્ટ્રની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમમાં સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજા જયદેવ ઉનડકટની કપ્તાનીમાં રમશે.

TV9 ગુજરાતી

IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

IND vs WI 2nd T20I Weather: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે શુક્રવાર (9 ઓક્ટોબર) સાંજે 7 વાગ્યે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

ABP અસ્મિતા

અજિત અગરકરે સાડા ત્રણ વર્ષમાં BCCI પાસેથી કેટલી કમાણી કરી ? પૂર્વ ચીફ સિલેક્ટરની નેટવર્થ જાણીને ચોંકી જશો

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થયો છે. જુલાઈ 2023માં આ જવાબદારી સંભાળનાર અગરકરે ત્રણ વર્ષથી વધુ સમય સુધી અનેક મહત્ત્વના નિર્ણયો લીધા.

TV9 ગુજરાતી

ગુજરાતમાં જન્મેલા આ ક્રિકેટરે અચાનક નિવૃતિની જાહેરાત કરી, બનાવ્યા છે 10 હજારથી વધુ રન

Cricketer jeet raval Announces Retirement: ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

ABP અસ્મિતા

14630 રન બનાવનાર ન્યૂઝીલેન્ડના ખેલાડીની નિવૃત્તિ, ગુજરાતમાં થયો હતો જન્મ, પાર્થિવ પટેલ સાથે કરતો હતો ઓપનિંગ

Jeet Raval Retires : ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે 2026-27ની ડોમેસ્ટિક સિઝન પહેલા પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ

IND vs WI 2nd T20: અભિષેક શર્મા એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આરે ઊભો છે. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ તેના નિશાના પર છે, જેનાથી તે માત્ર 53 રન દૂર છે.

ABP અસ્મિતા

Breaking News : ઇતિહાસ રચવાની તક, શું અભિષેક શર્મા સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે?

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજી ટી20 મેચ રાંચીમાં 9 ઓક્ટોમ્બરના રોજ રમાશે. આ મેચમાં અભિષેક શર્માની પાસે સૂર્યકુમાર યાદવનો એક વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે.

TV9 ગુજરાતી

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી

દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યા બાદ ઋષભ પંતની ભૂમિકા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. IPL 2027 માં પંતને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતા જોવાની આશા રાખતા ચાહકોને આંચકો લાગી શકે છે.

ABP અસ્મિતા