મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા

Shreyas Iyer captaincy: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 2જી T20 મેચમાં ભારતીય ટીમને એક શ…

ABP અસ્મિતા

ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

India vs West Indies 3rd T20I: ક્રિકેટ ચાહકો માટે અત્યારે એકદમ રોમાંચક સમય ચાલી રહ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝ હવે ખૂબ જ રસપ્રદ વળાંક પર આવીને ઊભી છે.

ABP અસ્મિતા

249 રન ડિફેન્ડ ના કરી શકતા ભારતીય ટીમ પર ભડક્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું - આપણી બોલિંગમાં ક્વોલિટી નથી

IND vs WI 2nd T20i : રાંચીમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી20 મેચમાં 249 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતની બોલિંગ લાઈનઅપને લઈને ફરી ચિંતા વધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: ‘હું કંઈ ગુમાવી રહ્યો નથી’… ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે મોહમ્મદ શમીએ આવું કેમ કહ્યું?

મોહમ્મદ શમી દોઢ વર્ષથી વધુ સમયથી ભારતીય ટીમની બહાર છે અને નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. ભુવનેશ્વર કુમારની વાપસીથી તેની પસંદગી અંગેની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.

TV9 ગુજરાતી

IND vs WI: ભારતની હારથી ભડક્યા સુનીલ ગાવસ્કર, બોલિંગ કોચને લઈને કહી મોટી વાત

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય થયો. આ મેચમાં બોલરો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા. મેચ બાદ ભારતના મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીમ ઈન્ડિયાની બોલિં…

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયા 249 રન બનાવવા છતાં હારી, કોચ ગંભીરે પિચ પર ઊઠવ્યા સવાલ

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 249 રન બનાવવા છતાં T20 શ્રેણીની બીજી મેચ હારી ગઈ. હાર બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ફરી એકવાર પિચ પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ ગંભીરે એક ખાસ માંગણી પણ કરી.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર, હવે દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે મેચ

ભારત અને શ્રીલંકા ડિસેમ્બરમાં ત્રણ મેચની ત્રણ-ત્રણ મેચની ODI અને T20 મેચ રમશે. આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થયો છે. હવે આ સીરિઝની એક મેચ દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે.

TV9 ગુજરાતી

Breaking News: IPL 2027 પહેલા CSKમાં મોટો ફેરફાર, 15 વર્ષ પછી આ દિગ્ગજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

IPL 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે એક મોટું પગલું ભર્યું છે. ફ્રેન્ચાઇઝે દિગ્ગજ બેટિંગ કોચને ટીમમાંથી કર્યો છે. આ દિગ્ગજ 15 વર્ષ પછી CSKથી અલગ થયો છે.

TV9 ગુજરાતી

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

IPL 2027 પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સમાં ફેરફારોનો દોર ચાલુ છે. માઈકલ હસીએ 8 વર્ષ બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો સાથ છોડી દીધો છે. હસી છેલ્લાં 8 વર્ષથી ચેન્નઈની ટીમ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા હતા.

ABP અસ્મિતા

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

India vs West Indies: શુક્રવારે રાંચીમાં ટીમ ઈન્ડિયા 249 રન બનાવીને પણ હારી ગઈ. વેસ્ટઈન્ડીઝ માટે આ T20 ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ રહ્યો.

ABP અસ્મિતા

Tilak Varma : તિલક વર્માનો આશ્ચર્યજનક રેકોર્ડ, T20 ક્રિકેટમાં કોઈ અન્ય બેટ્સમેન હાંસલ નથી કરી શક્યો

તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી ટીમ ઈન્ડિયાને 249 રનનો શાનદાર સ્કોર કરવામાં મદદ મળી. આ દરમિયાન, તિલક વર્માએ પોતાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો.

TV9 ગુજરાતી

Shreyas Iyer post match comments : વેસ્ટ ઇન્ડીઝ સામેની હાર છતાં શ્રેયસ ઐયરે ખેલાડીઓના વખાણ કર્યા, જાણો શું કહ્યું?

બીજી T20Iમાં ભારતની હાર છતાં, શ્રેયસ ઐયરે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝની શાનદાર બેટિંગને હારનું મુખ્ય કારણ ગણાવ્યું.

TV9 ગુજરાતી