IND-W vs ZIM-W : ભારતે 92 રનથી મેચ જીતી, ઝિમ્બાબ્વેને 3-0થી ક્લીન સ્વીપ કર્યું
IND-W vs ZIM-W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝની છેલ્લી મેચ 92 રનથી જીતી છે. આ સાથે ભારતે 3 મેચની ટી20 સીરિઝ 3-0થી પોતાને નામ કરી છે.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
IND-W vs ZIM-W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝની છેલ્લી મેચ 92 રનથી જીતી છે. આ સાથે ભારતે 3 મેચની ટી20 સીરિઝ 3-0થી પોતાને નામ કરી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ સામેની T20 શ્રેણીની અંતિમ મેચમાં તોફાની ઇનિંગ રમી હતી.
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝમાં સૌની નજર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે.
ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન કેચ છોડ્યા બાદ મેદાનમાં ગુસ્સો કરવો ભારતીય ખેલાડી શેફાલી વર્માને ભારે પડ્યો હતો.
ભારતીય પેરા-એથ્લીટ નિષાદ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે એક જ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
Test Cricket Record: દક્ષિણ આફ્રિકા સામે ગકેબેરહામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઇતિહાસ રચી દીધો.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 110 રનમાં 6 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ટેમ્બા બાવુમાએ મક્કમ બેટિંગ કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટ…
ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં તેણે 450 વિકેટ પૂરી કરીને આ આંકડા સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ ડાબોડી ઝડપ…