Breaking News: અભિષેક શર્માએ છગ્ગા સાથે કરી શરૂઆત, ન્યૂઝીલેન્ડમાં પહેલા જ બોલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત છગ્ગા સાથે કરી હતી. અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં પહેલા જ બોલે શાનદાર શોટ ફટકાર્યો અને છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે તેણે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.