મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Trending Video : જીવના જોખમે યુવકે કર્યું સાયકલિંગ, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે!

વીડિયોમાં યુવાન રસ્તા પર સાયકલ ચલાવતો જોવા મળે છે, પરંતુ તેની શૈલી સામાન્ય સાયકલ સવાર કરતાં તદ્દન અલગ છે. સંતુલન જાળવી રાખીને, તે ક્યારેક હેન્ડલબાર પરથી હાથ હટાવી લે છે અથવા શરીરને પાછળની તરફ એવી મુદ્…

TV9 ગુજરાતી

Googleમાં ડિગ્રી વગર મળશે ‘નોકરી’ ! વાર્ષિક પૅકેજ કરોડો રૂપિયાનું, આખી દુનિયામાં થઈ રહી છે ‘ચર્ચા’

ડિગ્રી કે અનુભવ વગર પણ કરોડો રૂપિયાની નોકરી મળી શકે? Google તરફથી એક એવી જાહેરાત કરવામાં આવી છે કે, જેણે નોકરી શોધવાની જૂની વિચારસરણી બદલી નાખી છે.

TV9 ગુજરાતી

Breaking News : નવરાત્રિમાં મોંઘવારીનો માર ! ગરબાના પાસથી લઈને ડ્રેસિંગ સુધી વધ્યો ખર્ચ ! જુઓ Video

આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રીની આજતી શરુવાત થઈ છે. નવરાત્રિમાં માતાજીની આરાધના અને ગરબાના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓ આતુર છે. પરંતુ આ વખતે મોંઘવારી નવરાત્રિની મજા પર અસર કરી શકે છે.

TV9 ગુજરાતી

Bangkok Romantic Getaway: અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થની બેંગકોક ટ્રીપ, શેર કરી અદભૂત તસવીરો

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ બેંગકોકમાં વેકેશન માણી રહ્યા છે. તેમણે ઘણી તસવીરો શેર કરી છે, તમે તેને તમારી હનીમૂન ટ્રીપ લિસ્ટમાં મૂકી શકો છો.

TV9 ગુજરાતી

‘તો તેં દેશસેવાની શરૂઆત કરી દીધી !’ દેશભક્તિનો સાચો અર્થ સમજાવતી દાદા-પૌત્રની વાત

કદાચ દેશભક્તિની સૌથી સુંદર વાત જ આ છે કે તેને હંમેશાં દેખાડવાની, ઊંચા અવાજે કહેવાની કે દુનિયા સામે સાબિત કરવાની જરૂર નથી. ઘણી વાર દેશભક્તિ આપણા જીવન જીવવાની રીતમાં જ છુપાયેલી હોય છે.

TV9 ગુજરાતી

Gold Price Crash : સોનાના ભાવમાં મોટો ઘટાડો ! શું તહેવારો પહેલાં સસ્તું થશે સોનું? જાણો નિષ્ણાતોનો અંદાજ

રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારથી લઈને ભારતીય વાયદા બજાર સુધી સોનાની કિંમતોમાં નરમાઈ જોવા મળતાં હવે ગ્રાહકોની નજર આગામી ભાવચાલ પર ટકેલી છે.

TV9 ગુજરાતી

Upcoming IPO: આ અઠવાડિયે આવી રહ્યા એક સાથે 5 નવા IPO, GMP ₹75 સુધી પહોંચ્યું, જાણો ડિટેલ

આ અઠવાડિયે ચાર નવા પબ્લિક ઈશ્યુ (IPO) ખૂલવાના છે. તેમાંથી બે મુખ્ય બોર્ડ (mainboard) સેગમેન્ટના છે. આ ઉપરાંત, આ અઠવાડિયે રોકાણ માટે અન્ય કોઈ IPO ખુલ્લા રહેશે નહીં.

TV9 ગુજરાતી

નવરાત્રી દરમિયાન ઘરે લઈ આવો આ 6 શુભ વસ્તુઓ, મા દુર્ગાની થશે કૃપા

નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે આ શરદ નવરાત્રિમાં તમારા ઘર માટે કંઈક ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમે તમારી યાદીમાં આ…

TV9 ગુજરાતી

હિંદુ ધર્મમાં ગાયને પહેલી રોટલી કેમ ખવડાવવામાં આવે છે ? જાણો તેનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગાયના પેટમાં 33 કરોડ દેવી-દેવતાઓ રહે છે. તેથી, ગાયને ભોજન ખવડાવવાને શુભ માનવામાં આવે છે.

TV9 ગુજરાતી

ભારતમાં લોકોને સારી નોકરીઓ મળી રહી છે કે માત્ર ગુજરાન ચલાવવા પૂરતું કામ ? જાણો રોજગારની હકીકત

ભારતમાં રોજગારની સ્થિતિ જાણવા માટે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)નો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વેમાં સંદર્ભ સપ્તાહ દરમિયાન ઓછામાં ઓછું એક કલાક કામ કરનાર વ્યક્તિને પણ રોજગારમાં સામેલ કરવામાં આવી શકે…

TV9 ગુજરાતી

Job Opportunities Beyond US : અમેરિકા ભૂલી જાઓ…. આ 5 દેશો નોકરી પછી PR પણ આપે છે, ભારતીય યુવાનો જાણી લો

અમેરિકામાં નોકરી કરીને કાયમી વસવાટ એટલે કે પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવાનું સપનું જોતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ઇમિગ્રેશન સંબંધિત પડકારો ચિંતાનો વિષય બની રહ્યા છે.

TV9 ગુજરાતી

ક્રિકેટર શ્રીસંત, ધ ગ્રેટ ખલી, પામેલા એન્ડરસન, રિમી સેને બિગ બોસમાં ભાગ લેવા વસૂલ્યા હતા આટલા રૂપિયા, જાણો કાઝી તૌકીરને કેટલા રૂપિયા અપાય છે

બિગ બોસ 20 તેના મજેદાર અને મનોરંજક એપિસોડ્સ દ્વારા દર્શકોના દિલ જીતી રહ્યું છે. વર્ષો દરમિયાન, શોમાં ભાગ લેનારા ઘણા સ્પર્ધકોએ અપાર લોકપ્રિયતા મેળવી છે.

TV9 ગુજરાતી