Breaking News : બોલિવુડના આ અભિનેતાએ પોતાના 16 વર્ષના કરિયરમાં 7 લોકોની બાયોપિક બનાવી
રાજકુમાર રાવે 2010 માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લવ સેક્સ ઔર ધોખા અને સિટી લાઈટ્સ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા, અને તેઓ બાયોપિક માટે ફિલ્મ નિર્માતાઓમાં પ…