Breaking News : ગુજરાતમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર, રાજ્યભરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી વધુ રહેવાની આગાહી
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં હળવી ઠંડીને બદલે ગરમીનો ભારે અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચું રહ્યું હતું, જ્યારે…