મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

IND vs WI: ઈશાન કિશનનું બેટ વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે બનશે કાળ! હૈદરાબાદનો રેકોર્ડ છે શાનદાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ હૈદરાબાદમાં રમાશે. આ મુકાબલામાં ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે મોટો પડકાર બની શકે છે. હૈદરાબાદના મેદાન પર તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking: લો બોલો… GUના પૂર્વ VC નીરજા ગુપ્તાએ સોના-ચાંદી અને બાંધણી સાડીના બિલ ‘સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ’માં પાસ કરાવ્યાનો આક્ષેપ!

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે સોના-ચાંદી અને મોંઘી બાંધણી સાડીની ખરીદીના બિલ 'સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ' હેઠળ પાસ કરાવીને ભંડોળનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: “ભાજપને ઘરભેગા કરવાનું કહેનારાઓને ઘરની બહાર નહીં નીકળવા દઈએ”- સાંસદ મુકેશ રાઠવાનું નિવેદન થયુ વાયરલ

છોટા ઉદેપુરમાં સાંસદ મુકેશ રાઠવાએ 2027ની ચૂંટણીને લઈને વિપક્ષ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમના નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

TV9 ગુજરાતી

દક્ષિણ આફ્રિકાની હારથી WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડને ફાયદો, જાણો ભારતની શું છે સ્થિતિ?

દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર પણ અસર પડી છે.

TV9 ગુજરાતી

Breaking News: ફ્લાઈદુબઈ ફ્લાઈટ હાઈજેક મામલે તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ બે પાયલટની કરાઈ ધરપકડ

UAE પોલીસે ફ્લાઈદુબઈ ઍરલાઈનના બે માલદીવના પાયલટની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ઓમાની પાયલોટ ની ફ્લાઈટ હાઈજેકના ષડયંત્રમાં સામેલ હતા.

TV9 ગુજરાતી

Breaking News: ડબલ હેટ્રિક સાથે એક જ ઓવરમાં 5 વિકેટ, આ બોલરે મચાવી તબાહી

ક્રિકેટના મેદાન પર એવી ઘટના બની છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ચાડ લેકોકે T20 મેચમાં એક જ ઓવરમાં પાંચ વિકેટ લઈને હાહાકાર મચાવી દીધો.

TV9 ગુજરાતી

Business Ideas: ₹5 લાખથી ઓછા બજેટમાં શરૂ કરો આ 5 સુપરહિટ બિઝનેસ- દર મહિને થશે લાખોની કમાણી, જાણો તમામ વિગતો !

નોકરી છોડીને પોતાનો વેપાર શરૂ કરવા માગતા લોકો માટે ₹5 લાખ સુધીના રોકાણમાં શરૂ થઈ શકે તેવા 5 શ્રેષ્ઠ બિઝનેસ આઇડિયા. ટિશ્યૂ પેપરથી લઈને ઇકો-ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ અને ઓન-ડિમાન્ડ ક્લિનિંગ સુધીના ક્ષેત્રોમા…

TV9 ગુજરાતી

ભરૂચના આમોદમાં અધૂરા રસ્તાના લોકાર્પણ નો શ્રેય લેવા ભાજપ-કોંગ્રેસ આવ્યુ આમને-સામને

ભરૂચના આમોદમાં NH-64 પર અધૂરા RCC રસ્તાના લોકાર્પણને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ જોવા મળ્યો. રસ્તાનું કામ હજુ પૂર્ણ થયું નથી, તેમ છતાં ભાજપે તેને વિકાસલક્ષી ગણાવ્યું છે, જ્યારે કોંગ્રેસે પ…

TV9 ગુજરાતી

Breaking News: જે ટીમે એક જ વર્ષમાં બહાર કરી દીધો હતો, IPL 2027માં તે જ ટીમનો કોચ બન્યો યુવરાજ સિંહ

IPL 2027 માં યુવરાજ સિંહની એન્ટ્રી થઈ ગઈ છે. યુવરાજ સિંહ આગામી IPL સીઝનમાં કોચિંગની જવાબદારી સંભાળશે. યુવરાજ સિંહ જે ટીમમાં કોચ તરીકે નિયુક્ત થયો છે તે ટીમે તેને વર્ષો પહેલા ટીમમાંથી બહાર કરી દીધો હતો…

TV9 ગુજરાતી

ગળાની ખરાશ અને કફથી છો ‘પરેશાન’? આ ઘરેલું ઉપાયો અજમાવો અને તરત જ રાહત મેળવો

ગળામાં અટવાયેલો કફ તમને ધીમે-ધીમે અંદરથી ખોખલો કરી રહ્યો છે કે પછી કોઈ મોટી બીમારીની શરુઆત છે? શરદી-ખાંસી તો સામાન્ય છે પણ જ્યારે આ કકફ છાતીમાં જામવા લાગે, ત્યારે અસલી ખતરો શરૂ થાય છે.

TV9 ગુજરાતી

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર મહિલા તબીબને તંત્રે ફટકાર્યો ₹20 હજારનો દંડ, અત્યાર સુધીમાં ત્રણ ડૉક્ટર સામે કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકાએ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનારા ડૉકટરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. અંબર ચોકડી નજીક બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ મહિલા ડૉક્ટરને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : મુંબઈ ઈન્ડિયન્સની કમાન ફરી રોહિત શર્માના હાથમાં ? IPL 2027 પહેલા મોટો દાવો

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનપદને લઈને મોટો દાવો સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા ફરીથી મુંબઈની કમાન સંભાળી શકે છે.

TV9 ગુજરાતી