Trending Video : મોબાઇલ ચોરવા જતાં ચોરનો જીવ જોખમમાં મુકાયો! ચાલતી ટ્રેનમાંથી ફેંકવાનો વીડિયો વાયરલ
બિહારના શિવનારાયણપુર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરનાર ચોરને મુસાફરોએ બારીમાંથી લટકાવીને નીચે ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.