E100 ફ્લેક્સ-ફ્યુઅલને મળી મંજૂરી, તમારી કાર પર શું થશે અસર? 10 કે 15 વર્ષ જૂની ગાડીઓ અંગે સરકારે શું આપી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે E100 ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નિયમો જાહેર કર્યા છે. શું સામાન્ય કારમાં 100 ટકા ઇથેનોલ વાપરી શકાશે? જાણો 15 વર્ષ જૂની, 10 વર્ષ જૂની અને 2026 માં ખરીદેલી નવી ગાડીઓ પર તેની શું અસર પડશે.