137 બોલમાં 326 રન બનાવનાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી! ન્યુઝીલેન્ડ પ્રવાસ પર કરશે ડેબ્યૂ?
ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ પ્રવાસમાં એક એવા યુવા ઓલરાઉન્ડરની ટીમમાં પસંદગી થશે જે બેટ અને બોલ બંનેથી દમદાર પ્રદર્શન કરે છે.