ઈમરાન ખાનની જેમ કોઈ વિદેશી નાગરિક ભારતમાં આવી વિરોધ કરે તો શું સજા મળે છે?
ઈમરાન ખાનને 28 ઓક્ટોમ્બર પહેલા દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આવી જ રીતે કોઈ વિદેશી નાગરીક ભારતમાં આવીને વિરોધ પ્રદર્શન કરે છે તો તેની ભારતીય કાયદામાં શું સજા છે ચાલો જાણીએ.