Gold-Silver Rate On MCX : MCXમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા! Goldમાં ₹526 અને Silverમાં ₹1,300નો ઘટાડો
સોનાના ભાવમાં આ ઘટાડા પાછળ વૈશ્વિક બજારના નબળા સંકેતો અને વેચવાલીનું દબાણ મુખ્ય કારણોમાં સામેલ છે. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.