કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા…! નારોલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ, તંત્રના દાવા તો ‘હિટ’ પણ કામગીરી ‘ફ્લોપ’ – જુઓ Video
અમદાવાદના નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
અમદાવાદના નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવાર 16 સપ્ટેમ્બરના રોજ સવારે ગોમતીનગર એક્સ્ટેન્શનમાં જનકેશ્વર મિશ્રા પાર્ક નજીક થયેલા ઉગ્ર વિવાદ બાદ 22 વર્ષની એક મહિલાને કારે ટક્કર મારી હતી અને તે આશરે 20થી 25 મીટર સુધી કારના બોનેટ પર લટકતી રહી…
અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ધોધમાર વરસાદ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
કુખ્યાત નિઠારી કેસના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
ભારતના દરેક પરિવાર માટે સોના સંબંધિત એક મોટા સમાચાર આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 10,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
મેડમ સર, અગ્નિફેરા, કેહ દુ તુમ્હે, સિયા કે રામ જેવા અનેક શોનો હિસ્સો રહી ચૂકેલી યુક્તિએ આ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતા ઉજાગર કરી છે.
બનાસકાંઠામાં જ્યાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે. જ્યાં બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અહીના પાલનપુર ડીસા દાંતા અને અમીરગઢની અંદર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સ…
Asian Games 2026: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં જાપાન સામે ક્વાર્ટર ફાઇનલ મેચ રમી હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચ 8 વિકેટથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
વરસાદી પાણીના યોગ્ય નિકાલની કામગીરીના અભાવે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Asian Games 2026માં ભારતીય ખેલાડીઓ જાપાન પહોંચવાની સાથે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.મહિલા ખેલાડી અને તેના પુરુષ કોચને એક રુમ આપવામાં આવતા મોટો વિવાદ થયો હતો.
અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરામાં 110 મી.મી.
વિદેશ મંત્રાલયે 15 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર ગેઝેટમાં 'પાસપોર્ટ સુધારણા નિયમો 2026' (Passport Amendment Rules 2026) પ્રકાશિત કર્યા હતા. જાહેરનામું બહાર પડતાની સાથે જ આ નિયમો અમલમાં આવ્યા હતા