Radha Ashtami 2026: શું ખરેખર થયા હતા રાધા-કૃષ્ણના લગ્ન? અહીં આજે પણ છે રાધારાણીની માંગમાં સિંદૂર
કૃષ્ણે તેમનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું હતું અને વ્રજ પ્રદેશનો દરેક ખૂણો આજે પણ તેમના પ્રેમની ગાથાને જીવંત રાખે છે. એવું કહેવાય છે કે તેમની વચ્ચેના ગાઢ પ્રેમ છતાં, તેઓ લગ્નબંધનમાં બંધાયા ન હતા.