ટિકિટમાં ઉંમર 34 અને આધાર કાર્ડમાં 43! શું TTE લગાવી શકે છે દંડ? જાણો રેલવેના કડક નિયમો
ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ઉંમરના ખાનામાં સામાન્ય ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો ઓળખકાર્ડ અને ટિકિટમાં દર્શાવેલી ઉંમર અલગ-અલગ હોય, તો રેલવે એક્ટ મુજબ TTE તમને વગર ટિકિટના મુસાફર ગણી દંડ ફટકારી…