મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : NSE ના IPO નું ધમાકેદાર લિસ્ટિંગ, ₹44ના પ્રીમિયમ સાથે શેર ₹1,817 પર ખુલ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નું BSE પર લિસ્ટિંગ થયું છે. ₹1,785ના ઇશ્યૂ પ્રાઇઝ સામે NSEનો શેર ₹1,817 પર લિસ્ટ થયો, એટલે કે ₹44ના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. NSEના ₹22,561 કરોડના IPOને 5.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ, આજે થયો વધારો, જાણો નવા ભાવ

અમદાવાદમાં આજે 24 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

Bike Viral Video: એક બાઈક, ચાર યુવકો અને ખભા પર સવાર મિત્ર! અમદાવાદના સ્ટંટનો વીડિયો વાયરલ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક બાઈક પર ચાર યુવકોના ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવક બીજા યુવકના ખભા પર બેઠેલો જોવા મળે છે.

TV9 ગુજરાતી

Smartphone Safety Tips: ટેબલ પર ફોન કેવી રીતે રાખવો? એક નાની ભૂલથી કેમેરા અને સ્ક્રીનને થઈ શકે છે નુકસાન

Smartphone ટેબલ પર રાખતી વખતે કેમેરા મોડ્યુલ અને સ્ક્રીનને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણો ફોન Face Up કે Face Down રાખવો અને કઈ બાબતોનું ધ્યાન રાખવું.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનું મોંઘું, 24 કેરેટનો ભાવ ₹1.54 લાખને પાર !

ગુજરાતમાં આજે 24 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

Bharat Taxi : અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં ભારત ટેક્સી કેમ શરૂ કરવામાં આવી? જાણો પાંચ મુખ્ય કારણ

ભારત ટેક્સીની શરૂઆત ડ્રાઇવરોને માલિકી આપવા અને કમિશનનો બોજ ઘટાડવાના મુખ્ય હેતુથી થઈ હતી. આ મોડેલ પારદર્શક ભાડા અને સહકારી વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડે છે.

TV9 ગુજરાતી

Asian Games 2026: સેનાના 2 જવાનો સતનામ સિંહ અને સલમાન ખાને રોઇંગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો

Asian Games 2026 : સલમાન ખાને સતનામ સિંહ સાથે મળી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બંનેએ રોઈંગ ઇવેન્ટમાં દેશ માટે મેડલ જીત્યો છે. આમ કરીને, તેઓએ 36 વર્ષ જૂનો સિલસિલો ચાલુ રાખ્યો.

TV9 ગુજરાતી

Gold Silver Rate Today : દિલ્હી-મુંબઈમાં સોનું મોંઘું, ચેન્નાઈમાં સસ્તું, ગુજરાતમાં શું છે આજનો ભાવ?

છેલ્લા એક વર્ષમાં ભારતમાં સોનાની કિંમતોમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક બજારની સ્થિતિથી પણ પ્રભાવિત થાય છે.

TV9 ગુજરાતી

Breaking News: TRAIનો મોટો નિર્ણય, Jio-Airtel-Vodafone 21 ઓક્ટોબરથી ઇન્ટરનેટ વગરના પ્લાન લોન્ચ કરશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા નિયમો હેઠળ 21 ઓક્ટોબર 2026થી Jio, Airtel અને Vodafone Idea સહિતની ટેલિકોમ કંપનીઓએ વધુ વિકલ્પો સાથે માત્ર વોઇસ કોલિંગ અને SMSવાળા પ્લાન ઓફર કરવા પડશે…

TV9 ગુજરાતી

Breaking News : પોલીસ બેડામાં ખળભળાટ, રાજકોટ રેન્જ IG દ્વારા ડી સ્ટાફના પોલીસકર્મીઓની ગુનેગારો સાથેના સંબંધોની તપાસના આદેશ, જુઓ Video

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે પોલીસ દળમાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની સાત મુદ્દાની માહિતી એકત્ર કરવાનો આદેશ કરાયો છે, જેમાં ગુનેગારો…

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ જોધપુર ચાર રસ્તા પર AMTS બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ, જુઓ Video

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પરથી AMTSનું વર્ષો જૂનું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થતાં ભારે ચકચાર મચી છે. AMTSના ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે, જેનાથી અનેક સવાલો ઉભા થયા છે.

TV9 ગુજરાતી

Breaking News : Asian Games 2026માં કઈ તારીખે હશે ભારત-પાકિસ્તાનની મેચ? સમજો આખું ગણિત

IND vs PAK Match, Asian Games 2026: એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવી શકે છે. પરંતુ આ માટે બંને ટીમોની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતવી જરુરી હશે.

TV9 ગુજરાતી