મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : રાજકોટમાં ઓનલાઈન App ના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજી જપ્ત, જુઓ Video

રાજકોટમાં ઓનલાઈન એપના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજીનો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય વિભાગે નોટિસ આપી રૂ. 10,000નો વહીવટી ચાર્જ વસૂલ્યો.

TV9 ગુજરાતી

પિતૃપક્ષમાં દરરોજ કરો આ 3 ખાસ કામ! પિતૃદોષ અને દરિદ્રતાથી મળશે મુક્તિ, ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

પિતૃપક્ષ દરમિયાન વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાય દરરોજ કરવા શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે.

TV9 ગુજરાતી

Gold Rate Today In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં નજીવો વધારો, 24Kનો ભાવ ₹1.52 લાખને પાર

છેલ્લા 10 દિવસના સોનાના ભાવ (Gold Rate in Ahmedabad - Last 10 Days) દર્શાવતું એક વિગતવાર કોષ્ટક આપેલું છે, જેમાં 10 Gram વજન માટે 24K, 22K અને 18K સોનાના દૈનિક ભાવોની સરખામણી કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

બળી ગયેલાં વાસણોની કાળાશ મિનિટોમાં થશે ગાયબ, રસોડાની આ 5 વસ્તુઓથી વાસણ ચમકાવવાની સરળ રીત જાણો

ખાવાનું બનાવતી વખતે ઘણીવાર વાસણ બળી જાય છે, જેના કારણે તેના પર કાળું પડ જામે છે. આવી સ્થિતિમાં આ જિદ્દી કાળાશને કેવી રીતે સાફ કરવી તે સમજાતું નથી.

TV9 ગુજરાતી

Gold Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી વધારો, જાણો 24K, 22K અને 18Kના રેટ

છેલ્લા 10 દિવસના આંકડા મુજબ ગુજરાતમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 17 સપ્ટેમ્બરે 24 કેરેટ સોનું ₹1,52,890 પ્રતિ 10 ગ્રામ હતું, જે 19 અને 20 સપ્ટેમ્બરે વધીને ₹1,55,890 થયું હતું

TV9 ગુજરાતી

Breaking News : દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી, જુઓ Video

દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે. હવામાન વિભાગે બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને ઓડિશામાં રેડ એલર્ટ આપ્યું છે.

TV9 ગુજરાતી

Celebrities Film Stars House : રિયલ લાઇફમાં રાજમહેલ જેવું છે જેઠાલાલનું ઘર, જુઓ આલિશાન હાઉસના Inside Photos

TMKOCના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના ઘરની અંદરની ઝલક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ઘરમાં સુંદર ઇન્ટિરિયર, સ્ટાઇલિશ ફર્નિચર, ઇન્ડોર પ્લાન્ટ્સ અને આકર્ષક ડેકોરેશન જોવા મળે છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! મુંબઈથી અમદાવાદ સુધી સસ્તું થયું સોનું

આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ₹4,000 અથવા 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) પ્રતિ ઔંસ $4,282.98 પર ટ્રેડ થઈ રહ્યું છે.

TV9 ગુજરાતી

Breaking News : એશિયન ગેમ્સમાં રાઇફલ શૂટિંગમાં ભારતની વધુ એક સફળતા, 3 શૂટર્સે જીત્યા સિલ્વર મેડલ

2026 એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. વિદર્શ વિનોદ, તિલોત્તમા સેન અને આશી ચોક્સીની મહિલા રાઇફલ થ્રી-પોઝિશન ટીમે 1763 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

Crispy Biscuit Hacks: પેકેટ ખુલ્યા પછી બિસ્કિટ થઈ ગયા સોફ્ટ? આ સરળ ટ્રિકથી ફરી બનશે ક્રિસ્પી

પેકેટ ખુલ્યા પછી બિસ્કિટમાં ભેજ આવી જાય અને તે નરમ થઈ જાય તો તેને ફેંકવાની જરૂર નથી. કેટલીક સરળ ઘરેલુ રીતોથી બિસ્કિટને ફરી કરકરા બનાવી શકાય છે.

TV9 ગુજરાતી

હવે ભીખ માંગવા માટે પણ જોઇશે લાયસન્સ, જાણો દુનિયાના એવા શહેર વિશે જ્યાં લાયસન્સ વિના ભીખ માંગવી છે ગુનો !

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તમને રસ્તાના કિનારે કેટલાક લોકો પૈસા માંગતા જોવા મળે છે, જેમને ભિખારી કહેવામાં આવે છે. ભારતમાં ભીખ માંગવા માટે કોઈ સરકારી લાઇસન્સ લેવું પડતું નથી.

TV9 ગુજરાતી

Breaking News : ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીમાં ફરી વિલંબ, હવે આ ઈજાએ વધારી ચિંતા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મેદાન પર વાપસી ફરી મોકૂફ રહી છે. જમણા પગના દુખાવાના કારણે તેની ઓસ્ટ્રેલિયા A સામેની શ્રેણીમાં રમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

TV9 ગુજરાતી