મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

2 કલાકમાં 2 ગોલ્ડ મેડલ જીતનારી શીતલ દેવીનો પરિવાર જુઓ

શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ, તેણે વ્યક્તિગત ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો.શીતલ દેવીની સંધર્ષ સ્ટોરી વિશે જાણીએ.

TV9 ગુજરાતી

25 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસા મુદ્દે સરવેની કામગીરી પૂર્ણ, સરકારે કહ્યું, જરૂર જણાશે તે વિસ્તારોને જાહેર કરાશે દુષ્કાળગ્રસ્ત, કોંગ્રેસે કામગીરીને નાટક ગણાવતા તુરંત સહાયની કરી માગ

Gujarat Live Updates આજ 25 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ગુજરાતી

25 October 2026 રાશિફળ: મેષથી મીન સુધી જાણો કારકિર્દી, વેપાર અને અભ્યાસનું ભવિષ્ય

આજનો દિવસ અનેક રાશિઓ માટે પ્રગતિ અને આર્થિક લાભની નવી શક્યતાઓ લઈને આવ્યો છે. જાણો મેષથી મીન સુધી તમામ 12 રાશિઓનું રાશિફળ, જેમાં કારકિર્દી, રોકાણ, વેપાર અને વિદ્યાર્થીઓ માટેના ખાસ સંકેતો સામેલ છે.

TV9 ગુજરાતી

પેમેન્ટ અટક્યું અને પૈસા કપાઈ ગયા? ગભરાશો નહીં, સમયસર રિફંડ ન મળ્યું તો બેંક આપશે રોજ 100 રૂપિયા

આપણે જ્યારે UPI થી પેમેન્ટ કરીએ અને ખાતામાંથી પૈસા કપાઈ જાય પણ સામે વાળાને ન મળે, ત્યારે આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, આ પૈસા કેટલા દિવસમાં પાછા આવે છે?

TV9 ગુજરાતી

હાઈવે પર ઈમરજન્સી નંબર નથી લાગી રહ્યો? ગભરાશો નહીં, આ રીતે ફરિયાદ કરતાં જ મળશે તાત્કાલિક મદદ

નેશનલ હાઈવે પર NHAI ની 1033 હેલ્પલાઈન પર સંપર્ક ન થાય તો 112 ડાયલ કરો અથવા ટોલ પ્લાઝાનો સંપર્ક સાધો. ક્રેન કે એમ્બ્યુલન્સ મેળવવા તેમજ રસ્તાની ખરાબી માટે 'રાજમાર્ગયાત્રા' એપ પર ફરિયાદ નોંધાવવાની સરળ રી…

TV9 ગુજરાતી

Breaking News: અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20Iના પાવરપ્લેમાં 100 છગ્ગા ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો

ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં એક છગ્ગો ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પાવરપ્લેમાં 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

TV9 ગુજરાતી

Breaking: ડોલરના દબદબા વચ્ચે મોટું પગલું! ભારત અને રશિયા 2030 સુધીમાં કરશે $100 Billion નો કારોબાર

ભારત અને રશિયાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલર અને રોકાણ 50 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. રશિયામાં કુશળ ભારતીય કામદારોની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકાયો છે.

TV9 ગુજરાતી

Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે, તંત્રની સાવચેતી રાખવા અપીલ

અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થયેલી વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર મળી શક્યું નથી,

TV9 ગુજરાતી

Diwali Business: માત્ર ₹10,000 થી શરૂ કરો મીણબત્તી બનાવવાનો વેપાર, દિવાળી પર થશે બમ્પર કમાણી

દિવાળીના તહેવાર પર મીણબત્તી બનાવવાનો વ્યવસાય ઓછા રોકાણમાં સારો નફો કમાવવાની શ્રેષ્ઠ તક છે. ઘરબેઠા ₹10,000 થી ₹15,000 ના ખર્ચે આ કામ શરૂ કરીને તહેવારોમાં મોટી કમાણી કરી શકાય છે.

TV9 ગુજરાતી

IND vs NZ: વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે શરૂ કરી તૈયારી, નેટ પ્રેક્ટિસનો વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ર…

TV9 ગુજરાતી

પનીર ભૂલી જશો! એકવાર ઘરે બનાવો સ્પેશિયલ ‘રાજમા મલાઈ કોફ્તા’, જાણી લો ‘સિક્રેટ રેસિપી’

રોજ-રોજ રાતના ખાવામાં એ જ દાળ, બટાકા કે પનીરનું શાક ખાઈને જો તમે કંટાળી ગયા હોવ, તો આજે કંઈક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય કરવાનો દિવસ છે.

TV9 ગુજરાતી

Breaking News: હારેલી મેચ જીત્યા બાદ તિલક વર્માનું મોટું નિવેદન, કોચ ગૌતમ ગંભીરની સલાહે બદલી આખી રમત

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં ટીમ ઈન્ડિયાને યાદગાર જીત અપાવનાર તિલક વર્માએ મેચ બાદ પોતાની રણનીતિનો ખુલાસો કર્યો છે. 26 બોલમાં અણનમ 51 રન ફટકારીને પ્લેયર ઓફ ધ મેચ બનેલા તિલકે જણાવ્યું કે મુશ્કેલ પરિસ…

TV9 ગુજરાતી