મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: 2027 ODI વર્લ્ડ કપ માં ભારત-પાકિસ્તાનની 3 વખત થશે ટક્કર ? 10 ઓક્ટોબર બાદ આ દિવસે ફરી સામ-સામે

વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, તેથી બંને ટીમો વચ્ચે 10 ઓક્ટોબરે પ્રથમ ટક્કર થશે. જોકે, આ મુકાબલો છેલ્લો નહીં હોય.

TV9 ગુજરાતી

Breaking News : અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ‘મોટો ઘટાડો’, મોંઘવારીની અને ગોલ્ડના વધતા ભાવની અસર મા અંબાના દરબારમાં દેખાઈ

આસમાને પહોંચેલી મોંઘવારી અને સોનાના વધતાં ભાવની અસર હવે અંબાજી મંદિરમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભક્તો દ્વારા અપાતી સોનાની ભેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026 : 44 વર્ષ બાદ ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ, 2028ના ઓલિમ્પિક્સની ટિકિટ કરાવી ફાઈનલ

India vs China Womens Hockey: ભારતીય મહિલા હોકી ટીમે, 44 વર્ષના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે એશિયન ગેમ્સ 2026માં ચીનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે.

TV9 ગુજરાતી

વાવ-થરાદના ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ત્રાહિમામ, 40 થી વધુ ખેડૂતોના અસ્તિત્વ સામે સવાલ

વાવ-થરાદના લેડાઉ અને ભાચર ગામના 40થી વધુ ખેડૂતો એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ત્રસ્ત છે. ગત ચોમાસાથી ભરાયેલા પાણીથી ખેતી સંપૂર્ણ બંધ છે, જેના કારણે આર્થિક સંકટ સર્જાયું છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં વૈભવ સૂર્યવંશી પર ભરોસો કરવો મુશ્કેલ, જાણો કેમ?

એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાને આ મહત્વના મુકાબલામાં યુવા ઓપનર પાસેથી ઝડપી શરૂઆતની આશા રહેશે, પરંતુ એક એવો આંકડો સામે આવ્યો છે જે ચિંતા વધારી શકે…

TV9 ગુજરાતી

‘Drishyam 3’ જોવાય કે નહીં? અજય દેવગણ અને જયદીપ અહલાવત વચ્ચે જોરદાર ટક્કર, છેલ્લી 30 મિનિટ રૂંવાડા ઊભા કરી નાખશે

અજય દેવગણની મચ-અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 3' થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આવતાની સાથે જ તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

TV9 ગુજરાતી

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન, જાણો શું છે વિશેષતા ગિરનાર-4 અને ગિરનાર-5 જાતની

જુનાગઢથી ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની ક્રાંતિકારી જાતો 'ગિરનાર 4' અને 'ગિરનાર 5' તૈયાર કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

તૈયાર થઈ જાઓ… આ શેરમાં કંઈક મોટું થશે, ટાટા ગ્રુપના સ્ટોકમાં આવી શકે છે ‘જબરદસ્ત ઉછાળો’

શેરબજારમાં જો તમે પણ કોઈ મજબૂત અને ભરોસાપાત્ર સ્ટોકની શોધમાં છો, તો ટાટા ગ્રુપની એક મોટી કંપની તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

Heart Attack During Exercise: ક્રિકેટ રમતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે અચાનક હાર્ટ એટેક કેમ આવે છે? જાણો શરીરના આ ચેતવણીરૂપ સંકેતો

ક્રિકેટ કે જિમ જેવી શારીરિક પ્રવૃત્તિ દરમિયાન અચાનક હાર્ટ એટેક કેમ આવી શકે છે અને કયા ચેતવણીરૂપ લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે, તે જાણવું ખૂબ મહત્વનું છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: જાપાનમાં ટ્રાફિક જામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, ફાઈનલ મેચનો સમય બદલાયો

એશિયન ગેમ્સ 2026 ની મહિલા હોકી ઇવેન્ટની ફાઇનલ મેચ ભારત અને ચીન વચ્ચે રમાનારી છે. જોકે, આ ગોલ્ડ મેડલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોકી ફાઈનલ પહેલા જાપાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: ભારત-પાકિસ્તાન ફાઈનલ પહેલા મોટો વિવાદ ટળ્યો, મોહસિન નકવીને લઈને આવ્યું મોટું અપડેટ

એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે. આ મેચ પહેલા PCB વડા મોહસીન નકવી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. જે બાદ એક મોટો વિવાદ ટળી ગયો છે.

TV9 ગુજરાતી

21% સુધીના જબરદસ્ત ઉછાળાની તૈયારી, બ્રોકરેજે આપ્યો ₹2,080નો ‘મોટો ટાર્ગેટ’

શેરબજારમાં રોકાણકારો માટે એક મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની તરફથી ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. માર્કેટના જાણીતા બ્રોકરેજ હાઉસિસ આ સ્ટોક પર અત્યંત બુલિશ જોવા મળી રહ્યા છે.

TV9 ગુજરાતી