મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: રિલાયન્સ-7-Eleven ડીલનો અંત! ભારતમાં 60 સ્ટોર્સ બંધ થશે, ₹90 કરોડનું નુકસાન

ભારતીય રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલે મોટો નિર્ણય લીધો છે. રિલાયન્સ રિટેલે 7-Eleven સાથેની પાંચ વર્ષની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : પૃથ્વી શોનું નસીબ ચમક્યું આ ટીમનો કેપ્ટન બન્યો, આ કારણે તેને કમાન મળી

26 વર્ષના બેટ્સમેન પૃથ્વી શો આગામી રણજી ટ્રોફીની પહેલી મેચ માટે મહારાષ્ટ્ર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ટીમ પોતાના અભિયાનની શરુઆત સર્વિસેજ વિરુદ્ધ કરશે.

TV9 ગુજરાતી

KKK 15: ‘ખતરોં કે ખિલાડી 15’નો વિજેતા બન્યો અવિનાશ મિશ્રા, લાખો રૂપિયા સાથે એક કાર પણ મળી

Khatron Ke Khiladi 15 Prize Money: અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડી 15નો વિજેતા બન્યો છે. તેમને માત્ર ટ્રોફી જ નથી મળી પરંતુ લાખો રુપિયાની પ્રાઈઝમની પણ જીતી છે. તો ચાલો જાણીએ તેમને શું શું મળ્યું છે.

TV9 ગુજરાતી

05 October 2026 રાશિફળ: 5 ઓક્ટોબરે આ રાશિઓને મળશે સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે !

5 ઓક્ટોબરનું રાશિફળ: મેષથી મીન સુધી જાણો આજે નોકરી, બિઝનેસ, ધન, પ્રેમ અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે. સાથે દરેક રાશિ માટે ખાસ ઉપાય પણ જાણો.

TV9 ગુજરાતી

05 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ખેતીવાડી ક્ષેત્રે પુરતી વીજળી ના મળતા ખેડૂતોઓ ચોટીલા વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ

આજે 05 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી

ફ્લોપ ફિલ્મ માટે મળ્યો નેશનલ એવોર્ડ, Me Tooનો લાગી ચૂક્યો છે આરોપ, જુઓ રજત કપૂરનો પરિવાર

દ્રશ્યમ ફિલ્મમાં ભૂમિકા ભજવનાર રજત કપૂરના પરિવાર વિશે જાણીએ. રિપોર્ટ મુજબ રજત કપૂરની નેટવર્થ અંદાજે 75 કરોડ રુપિયા છે.અભિનેતા પર અનેક આરોપ પણ લાગી ચૂક્યા છે.

TV9 ગુજરાતી

05 October 2026 રાશિફળ : નોકરી, ધંધો, પ્રેમ અને પૈસા માટે કેવો રહેશે આજનો દિવસ ? જાણો મેષથી મીન સુધીનું રાશિફળ !

5 ઓક્ટોબરનું રાશિફળ: આજનો દિવસ 12 રાશિઓ માટે કેવો રહેશે? નોકરી, વેપાર, ધન, પ્રેમ અને સ્વાસ્થ્યમાં શું થશે, જાણો દરેક રાશિનું રાશિફળ અને સાથે ખાસ ઉપાય.

TV9 ગુજરાતી

‘હેર ટ્રાન્સપ્લાન્ટ’ કરાવાય કે નહીં? જો આટલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો ‘પસ્તાશો’

આજના સમયમાં ખરી પડેલા વાળ અને ટાલની સમસ્યાથી બચવા માટે લોકો મોટાપાયે 'હેર ટ્રાન્સપ્લાન્ટ' કરાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું આ સર્જરી ખરેખર 100% સેફ છે?

TV9 ગુજરાતી

કંપની પેન્શનના પૈસા જમા નથી કરી રહી? આ રીતે કરો ફરિયાદ, EPFO એ બતાવ્યો ‘સાચો રસ્તો’

શું તમારી કંપની પણ પગારમાંથી પૈસા કાપ્યા પછી તમારા PF ખાતામાં પેન્શન એટલે કે EPSનું યોગદાન જમા નથી કરી રહી? જો તમારા રેકોર્ડમાં પણ આ લોચો દેખાઈ રહ્યો છે, તો સાવધાન થઈ જાઓ.

TV9 ગુજરાતી

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી માત્ર કાગળ પર, કરોડોના ખર્ચે બનાવાયેલા રિચાર્જ સ્ટ્રક્ચર શોભાના ગાંઠિયા સમાન-Video

ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાના રિચાર્જ સ્ટ્રક્ચર્સ કાગળ પર જ હોવાના આક્ષેપ થયા છે. કરોડોના ખર્ચે બનેલા સ્ટ્રક્ચર્સ બિનઉપયોગી છે, જેના કારણે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.

TV9 ગુજરાતી

સુરતના કાપડ ઉદ્યોગ પર ઘેરાયા સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા 50% વેપાર ઘટી ગયો

સુરતના કાપડ ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. કોલસાના ભાવ બમણા થતાં અને ડાઇઝ-કેમિકલ્સ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે.

TV9 ગુજરાતી

‘ફૂડ પોઈઝનિંગ’માં પેટના દુખાવાથી રાહત કેવી રીતે મેળવવી? અપનાવો આ સરળ ઘરેલું નુસખા

ખરાબ કે વાસી ખોરાક ખાધા પછી જો પેટમાં અચાનક તીવ્ર દુખાવો, ઝાડા કે ઉલટી શરૂ થઈ જાય, તો સમજી લેવું કે તમે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છો. આજકાલ ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે.

TV9 ગુજરાતી