Home Garden Fertilizer: ઘરની બચેલી છાશનો કરો સ્માર્ટ ઉપયોગ, ગાર્ડન માટે બની શકે છે ઉપયોગી લિક્વિડ ખાતર
ઘરમાં બચેલી છાશને ફેંકવાને બદલે તેનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરી શકાય છે. જાણો છાશને કેટલા પાણીમાં ભેળવવી, કયા છોડમાં ઉપયોગ કરી શકાય અને વધારે પ્રમાણથી કેમ બચવું જરૂરી છે.