મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

કાનુની સવાલ : અભિનેતા નાના પાટેકરના મૃત્યુ બાદ પોલીસે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ નોંધ્યો, જાણો શું છે BNSS ની કલમ 194

ગોવાના પણજી પોલીસ સ્ટેશનમાં નાના પાટેકરના મૃત્યુ મામલે (BNSS)ની કલમ 194 હેઠળ અપ્રાકૃતિક મૃત્યુનો કેસ નોંધાયો છે. પુણેમાં રાજકીય સમ્માન સાથે નાના પાટેકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

TV9 ગુજરાતી

Breaking News : શું પાકિસ્તાન થશે 15 ભાગમાં વિભાજિત? આસિમ મુનીરના એક નિર્ણયથી આખા દેશના રાજકારણમાં મોટો ભૂકંપ

પાકિસ્તાનમાં ચાર મોટા પ્રાંતોને વિભાજિત કરીને 12થી 15 નવા પ્રાંતો બનાવવાના પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીર નાના વહીવટી વિસ્તારો બનાવવાના પક્ષમાં હોવાનું કહેવાય છે.

TV9 ગુજરાતી

Breaking News : બેંકે કામમાં કર્યો વિલંબ તો તમને મળશે વળતર! આ 5 ભૂલો પર બેંકે ચૂકવવા પડશે ₹100થી ₹5,000

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વિવિધ બેંકિંગ સેવાઓ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. જો બેંક આ સમયમર્યાદા પછી કોઈ કાર્ય પૂર્ણ કરે, તો અમુક કિસ્સાઓમાં ગ્રાહકને દૈનિક ધોરણે વળતર ચૂકવવાની જોગવાઈ છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: તહેવારોની સિઝન વચ્ચે સોનાના ભાવ ફરી ઘટ્યા, ચાંદીનો ભાવ ₹2.34 લાખ પ્રતિ કિલો

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,49,690 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તેના એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹3,600નો વધારો થયો હતો

TV9 ગુજરાતી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાના પાટેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ચાહકો આશ્ચર્યચકિત થાય

લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના લેટેસ્ટ એપિસોડે પીઢ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જો કે આ એપિસોડ જોઈ ચાહકો ચોંકી ગયા હતા.

TV9 ગુજરાતી

Breaking News: નાના પાટેકરનું મોત કુદરતી ન હતુ? ગોવા પોલીસે નોંધ્યો અકુદરતી મૃત્યુનો કેસ, પરિવારનાં નિવેદનો લેવાશે

નાના પાટેકરના મૃત્યુના સંદર્ભમાં ગોવા પોલીસે BNSS ની કલમ 194 હેઠળ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. ગોવા પોલીસ હવે પરિવારના સભ્યો અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધશે.

TV9 ગુજરાતી

Breaking News : અમેરિકન શેરબજારમાં મોટા કડાકાની આશંકા? RSI 78ના સ્તરે પહોંચતાં વધ્યું ચિંતાનું કારણ, ડેટ ક્રાઇસિસ પર નજર

અમેરિકન શેરબજારમાં S&P 500 નો RSI 78 પર પહોંચતા કડાકાની આશંકા ઉભરી છે. આ ટેકનિકલ સંકેત બજારને ઓવરબોટ દર્શાવે છે. ઇતિહાસમાં મહામંદી, ડોટકોમ અને 2008ની કટોકટી જોવા મળી છે.

TV9 ગુજરાતી

Breaking News : ઇતિહાસ રચવાની તક, શું અભિષેક શર્મા સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે?

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજી ટી20 મેચ રાંચીમાં 9 ઓક્ટોમ્બરના રોજ રમાશે. આ મેચમાં અભિષેક શર્માની પાસે સૂર્યકુમાર યાદવનો એક વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે.

TV9 ગુજરાતી

Nana Patekar Friends : નાના પાટેકરના 5 બેસ્ટફ્રેન્ડસ, જેમાંથી એકનું 6 વર્ષ પહેલા અવસાન થયું

Nana Patekar Friends: એક ઇન્ટરવ્યુમાં, દિવંગત પીઢ અભિનેતા નાના પાટેકરે પાંચ બોલિવૂડ સ્ટાર્સના નામ આપ્યા જેમની સાથે તેમની ગાઢ મિત્રતા હતી. તેમાંથી એક અનિલ કપૂર હતા.

TV9 ગુજરાતી

09 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો કારકિર્દીને નવી દિશા આપશે અને કોણ વ્યાપારમાં નવી ભાગીદારી કરશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો કારકિર્દીને નવી દિશા આપશે, જ્યારે કેટલીક રાશિના જાતકો વ્યાપારમાં નવી ભાગીદારી કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું…

TV9 ગુજરાતી

09 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વિપક્ષના 10 નેતાઓ પગપાળા રાષ્ટ્રપતિને મળવા રવાના થયા, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ આવેદનપત્ર સોંપશે

આજે 09 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…

TV9 ગુજરાતી

ટીવી સીરિયલ, વેબ સિરીઝ અને ફિલ્મોના હિટ અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવનો પરિવાર જુઓ

સ્પર્શ શ્રીવાસ્તવ એક એવા અભિનેતા છે. જેમણે હિન્દી ટેલિવિઝન, ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે. આજે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સ્પર્શ શ્રીવાસ્તવે મોટું નામ બનાવ્યું છે.

TV9 ગુજરાતી